CCC (GTU) Online Sample Paper-4

🙏 આપનું સ્વાગત છે! 🙏

આપણે હાલ CCC (Course on Computer Concepts) ની ઓનલાઇન પરીક્ષામાં પ્રવેશી રહ્યા છીએ.

કૃપા કરીને નીચેના સૂચનો ધ્યાનપૂર્વક વાંચો:

– કુલ ગુણ: 50
– કુલ પ્રશ્નો: 50 (દરેક પ્રશ્ન માટે 1 ગુણ)
– દરેક પ્રશ્ન માટે 4 વિકલ્પ આપેલ છે, સાચો જવાબ પસંદ કરો.
– પરીક્ષા માટે સમય મર્યાદા: 60 મિનિટ (તમારા સમય પ્રમાણે લખો)

*પરીક્ષા શરૂ કરવા માટે તમારુ નામ અને મોબાઇલ નંબર લખી ‘Start Quiz’ બટન પર ક્લિક કરો.*

MS Word માં પસંદ કરેલ ટેક્સ્ટ Copy કરવા કયો શોર્ટકટ કી છે?

MS Word માં Spelling & Grammar તપાસવા કયો Shortcut Key વપરાય છે?

Word ફાઈલનું ડિફોલ્ટ એક્સ્ટેન્શન શું છે?

Page Orientation બદલવા ક્યાં જવું?

નીચેમાંથી કયું Font Style નથી?

Text ને કેન્દ્રમાં લાવવા કયો Alignment છે?

Word માં Header ક્યાંથી ઉમેરાય છે?

Word માં Paragraph ની જગ્યા બદલવા શું વપરાય છે?

Word માં Undo માટે કયો શોર્ટકટ છે?

WordArt ક્યાંથી ઉમેરાય છે?

Text ને Bold કરવા કઈ કી વપરાય છે?

Word માં Table બનાવવા કયો ટેબ વપરાય છે?

Line spacing કયા ટેબમાં મળે છે?

Word માં થેસોરસનો ઉપયોગ શેના માટે થાય છે?

Word માં Page Number ક્યાંથી ઉમેરાય છે?

Excel માં Formula કયા સિમ્બલથી શરૂ થાય છે?

Total મેળવવા કઈ Function વપરાય છે?

Excel માં Rows ઓળખાય છે:

Trend બતાવવા માટે કયો ચાર્ટ બેહતર છે?

નવો Workbook ખોલવાનું Shortcut?

Excel માં Column નું નામ કેવી રીતે હોય છે?

SUM(), AVERAGE(), COUNT() શું કહેવાય?

Autofill માટે શું વપરાય છે?

Excel ફાઇલનું ડિફોલ્ટ એક્સ્ટેન્શન શું છે?

Cell ને Edit કરવા કઈ કી દબાય છે?

Maximum value મેળવવા કયું Function આવે?

Worksheet શું છે?

Excel માં Filter ક્યાંથી લાગુ થાય?

Chart બનાવવા કયો ટેબ વપરાય છે?

Excel માં Active Cell કેવી દેખાય છે?

Slide નું Design બદલવા શું વપરાય છે?

Slides ના નાના નજરીયા કઈ View આપે છે?

Slide Show શરૂ કરવા કઈ કી વપરાય છે?

PPT ફાઇલનું એક્સ્ટેન્શન શું છે?

Text ને Movement આપવા શું વપરાય છે?

Slide માં Photo ઉમેરવા ક્યાં જવું?

Transition શું છે?

Notes Pane શેના માટે?

Duplicate Slide માટે Shortcut?

PowerPoint માં Hyperlink ક્યાંથી મળે?

WWW નો અર્થ શું છે?

Internet માટે કયું પ્રોટોકોલ વપરાય છે?

Internet કનેક્ટ કરવા શેનો ઉપયોગ થાય?

નીચેમાંથી Browser કયું છે?

Google શું છે?

Email મોકલવા કયું પ્રોટોકોલ વપરાય છે?

Wi-Fi નો ફૂલ ફોર્મ શું છે?

Download કરવા કયું પ્રોટોકોલ વપરાય છે?

Internet માં Virusથી બચવા શું ઉપયોગી છે?

Website ખોલવા આપણે શું વાપરીએ છીએ?

Leave a Reply