Empowering Your Future with Computer Skills
🙏 આપનું સ્વાગત છે! 🙏
આપણે હાલ CCC (Course on Computer Concepts) ની ઓનલાઇન પરીક્ષામાં પ્રવેશી રહ્યા છીએ.
કૃપા કરીને નીચેના સૂચનો ધ્યાનપૂર્વક વાંચો:
– કુલ ગુણ: 50 – કુલ પ્રશ્નો: 50 (દરેક પ્રશ્ન માટે 1 ગુણ) – દરેક પ્રશ્ન માટે 4 વિકલ્પ આપેલ છે, સાચો જવાબ પસંદ કરો. – પરીક્ષા માટે સમય મર્યાદા: 60 મિનિટ (તમારા સમય પ્રમાણે લખો)
*પરીક્ષા શરૂ કરવા માટે તમારુ નામ અને મોબાઇલ નંબર લખી ‘Start Quiz’ બટન પર ક્લિક કરો.*